JAY SAINATH

બાળકો માટે સોફ્ટવેર


બાળકો માટે સોફ્ટવેર

અહીં બાળકોને મજા આવે તેવા સરસ મજાના સોફ્ટવેર મુક્વામા 

આવેલા છે.સાઇઝ પણ ખુબ નાની છે(લગભગ ૧.૫MB).અને તેથી 

ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા સરળ છે.આશા છે આપને અને

 આપના બાળકોને ખુબ જ ઉપયોગી થશે.

 અહીં મુકવામાં આવેલ સોફ્ટવેર dataware ની મંજૂરી લઈને 

મુકવામાં આવેલ છે.અમે તેના આભારી છીએ.



મજા પડે તેવી રંગપૂરણી માટેની ચિત્રકળા

ગણિત ચિત્રકળા

ઓનલાઈન રંગપૂરણી

તફાવત શોધો

સરખામણી

મેઝ ગેઈમ

કોયડા ગેઇમ

સ્ટીકર ગેઇમ




નીચે બાળકો માટે રમતાં રમતાં શિક્ષણ પ્રદાન કરે 

તેવા ખુબ જ ઉપયોગી સોફ્ટવેર મુકવામાં આવેલ 

છે. તેને ડાઉનલોડ કરો અને મઝા માણો.

ઉપયોગી સુચનો: નીચે બધા જ વિભાગમાંથી સોફ્ટવેર ડાઉનલોડ 

કરો.દરેકને Unzipped કરો. Unzipped કરેલ દરેક ફાઈલને એક 

ફોલ્ડરમાં કોપી કરો.હવે  NEWKID પર ડબલ ક્લિક કરો>>>Enter 

પર ક્લિક કરો>>>કોઈપણ એક ગેઇમ પર ક્લિક કરતા પ્રોગ્રામ 

સ્ટાર્ટ થશે.(પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.) 
  • આ  સોફ્ટવેર કે.જી., ધોરણ ૧ થી ૪ તથા ખાસ કરીને ઈંગ્લીશ મીડીયમમાં ભણતા બાળકોને ખુબ જ ઉપયોગી બને તેવા છે.
  • મોટેરાઓ  પણ લાભ લઇ શકે છે.






સિસ્ટમ

આ Page prashantgavaniya.blogspot.in પરથી લીધેલ છે.



No comments:

Post a Comment