JAY SAINATH

31 August, 2013

પ્રાઇમરી ટીચર્સ માટેની TET-2માં મોટાપાયે 'ગોઠવણો' ની ફરિયાદ......!




Posted by Ramdas Thakre on Saturday, August 31, 2013
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે આગામી રવિવારે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી અંદાજે ૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે ૨૬ જિલ્લાઓ અને જરૃર પડે ત્યાં તાલુકા કક્ષાએ પણ પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવાની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જરૃરયાત ઉભી થાય તેવા સ્થળોએ વિડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આમછતાં કેટલાકજિલ્લાઓમાં શાળા કક્ષાએ સેટિંગ શરૃ થયાની ફરિયાદ બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં શિક્ષક માટે અગાઉ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. હવે ટેટ-૨ની પરીક્ષા આગામી રવિવારે લેવામાં આવશે. પરીક્ષાના આયોજન માટે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સૂત્રો કહે છે આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી બી.એડ થયેલા ઉમેદવારો ઉપરાંત પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વિદ્યાસહાયકની ભરતીમાં આ પરીક્ષાનું વેઇટેજ ૫૦ ટકા અને ૫૦ ટકા વેઇટેજ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગણીને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. જેના કારણે ઉમેદવારો ટેટની પરીક્ષામાં વધુમા વધુ માર્કસ મળે તે માટે પ્રયાસો કરતાં હોય છે.બોર્ડ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્કવોડ ગોઠવવા ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર કલાસવન અધિકારીને ઓબ્ઝર્વર તરીક મુકવાનું નક્કી કરાયું છે.સંવેદનશીલ ગણાતા અથવા તો જરૃરયાત ઉભી થાય તેવા કેન્દ્રો પર વિડિયોગ્રાફી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ કે પરીક્ષાની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સોંપવા માં આવી છે. સૂત્રો કહે છે હાલ જે શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાંના પ્રિન્સીપાલ અથવા તો સંચાલકો સાથે ગોઠવણ કરીને પરીક્ષામાં વધુમા વધુ ગુણ આવે તેવા પ્રયાસો કેટલાક ઉમેદવારો દ્વારા શરૃ કરાયા છે. અમરેલી, વલસાડ, દાહોદ,પંચમહાલ,આણંદ,ખેડા અને પાટણ જેવા વિસ્તારોમાં પરીક્ષા પહેલા જ ગોઠવણો શરૃથયાની ફરિયાદો પણ બહાર આવી રહી છે.
Kindly Share This Post »» »»

30 August, 2013

Date:5/9/2013 (sixak din) school time morning no rakhva ange no paripatra...


JAI HIND.


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય



સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. 

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. 

ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

પ્રિન્ટ ચલણ :
બિન અનામત માટે
અનામત માટે

બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત 
જાહેરાત 

સુચના 


ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના

26 August, 2013

TET નું મટીરિયલ ડાઉનલોડ કરો




HTAT પરિણામ માટે અહિયા ક્લિક કરો 

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ મંજૂષા

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (ગુજરાતી ભાષામાં)

વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (અંગ્રેજી ભાષામાં)

ગુજરાતી ક્વિઝ : સંકલન – નિલેશ બંધીયા

ક્વિઝ : પ્રેઝન્ટેશન

જનરલ નોલેજ : પ્રશ્ન – જવાબ : સંકલન – www.marugujarat.in

અસરકારક વર્ગવ્યવહાર : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

વાચન-લેખન પદ્ધતિ અને પ્રયુક્તિઓ : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ

હિન્દી વ્યાકરણ : http://pustak.org

બંધારણ પ્રશ્નોત્તરી

http://www.4shared.com/get/pPpqRaRj/gujarati_fonts_hari_krishna_gh.htmlઘનશ્યામ ફોન્ટ માટે

વિજ્ઞાનને લગતા સાધનો

સાહિત્યકારો વિવેચકોની નજરે 

સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ

સાહિત્યકારોનાં ઉપનામ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મતારીખ

પ્રખ્યાત વ્યક્તિઓની મૃત્યુતારીખ

ઐતિહાસિક બનાવોની તારીખ

આર.ટી.આઈ. – ૨૦૦૫ (ગુજરાતી ભાષામાં)

વેદકાલીન – બૌદ્ધકાલીન શિક્ષણના પ્રશ્નો

ગુજરાતી વ્યાકરણ : વિરામચિહ્નો

ગુજરાતી વ્યાકરણ :વાક્યના પ્રકાર

ગુજરાતી વ્યાકરણ : સંજ્ઞા

ગુજરાતી વ્યાકરણ : અલંકાર

ગુજરાતી અલંકાર : પ્રેઝન્ટેશન

ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ  (rijadeja.com)


The Gujarat Secondary Education Act 1972

શિક્ષણ અધિનિયમ સુધારો ૨૦૧૦

વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ

વિદ્યાદીપ યોજના

વિદ્યાલક્ષ્મી યોજના

NCTE ACT 1993

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

દિવાસ્વપ્ન (પુસ્તક) : ગિજુભાઈ બધેકા 

માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન

ટ્રાફિકની નિશાનીઓ : ક્વિઝ પ્રેઝન્ટેશન

મહત્વના દિવસોની યાદી

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી

રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત સાહિત્યકારોની યાદી

ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડની યાદી

ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી

ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

વડાપ્રધાનનો સમયગાળો

વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો

વિદ્યાર્થી જીવન

ગુજરાતના હાલના રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલ વિશેની વિસ્તૃત માહિતી

ગુજરાતના રાજ્યપાલશ્રીઓની યાદી પરિચય સાથે

વ્યવહારોપયોગી ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ : ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર

Indian Institute of Teacher Education : IITE Brochure

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી

ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી

ગુજરાતના જિલ્લાઓ

આચાર્ય, શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનું વર્તન અને શિસ્ત 

ગુજરાતી – અંગ્રેજી ડિક્ષનેરી : બાબુસુથાર

અંગ્રેજી ગ્રામર

બેઝિક અંગ્રેજી ગ્રામર

English Tenses Chart

Verb-form-1 (English)

Verb-form-2 (English)

Verb-form-3 (English)

Prepositions (English) 

ખેલકૂદ – રમતગમત (rijadeja.com)

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો (rijadeja.com)

ભારતીય બંધારણની ૩૯૫ કલમોના ટૂંકા શીર્ષક (rijadeja.com)

સંસ્કૃત – અંગ્રેજી શબ્દકોશ

શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન

શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વના પ્રશ્નો

બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો

9M=BEST TEACHER : www.drkishorpatel.org

ગઝલ શીખવી છે ? : આશિત હૈદરાબાદી

શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ (ડૉ.અશોક પટેલ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ)

ગુજરાતી પદ્ધતિ (ડૉ.અશોક પટેલ)

મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)

એકમ આયોજન (ડૉ.અશોક પટેલ) 

અંગ્રેજી-હિન્દી-ગુજરાતી શબ્દકોશ

વિજ્ઞાનને લગતા પ્રશ્નો – બી.કે.બગડા

ગુજરાતની નદીઓ

ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ

ગુજરાતી વ્યાકરણ : શબ્દ સમૂહ માટે એક શબ્દ

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતની જીવાદોરી : નર્મદા – સરદાર સરોવર http://jitugozaria.blogspot.in/

ગણિત શિક્ષણની પદ્ધતિઓ http://mgpatel1.wapka.mobi

દુનિયા : અવનવું http://suratiundhiyu.wordpress.com/

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની HTAT પરીક્ષા જાહેરાત
* HTAT અભિયોગ્યતા કસોટી પરિપત્ર (HTAT કસોટી રચના અને તેનું માળખું) 
* પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક ભરતી - જાહેરનામું (HTAT લાયકાત અંગેનો પરિપત્ર) 


* માહિતી અધિકાર કાયદો ( RTI ACT ) 


માહિતી અધિકાર કાયદો - નિયમો
માહિતી અધિકાર કાયદો - જાહેરનામું
RTI IN NEW GAZETTE
ફોર્મ ક
ફોર્મ ખ
ફોર્મ ગ  


*  Exam Materials 

* મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માટેનું મટીરીયલ્સ 

માહિતી મેળવવાનો અઘિકાર કાયદો- ૨૦૦૫
2. The Right of Children to Free and Compulsary Education Act, 2009. 
3. NCF- 2005
4. Gujarat Quiz 500 Questions
5. The Gujarat Elementary Education Rules, 2010
6. RTE - 2009 


પ્રશ્નપત્ર નંબર - 23 થી 25
સંસ્કૃતિ વારસો    

પ્રાથમિક શાળા માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) માટે હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટેની લીંક

25 August, 2013

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે ચકાસણી માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ 



21 August, 2013

General Knowledge

1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી

A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે

પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ

2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે

A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો

3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?

A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી

4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?

A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક

5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?

A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની

6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?

A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ

7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત

8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?

A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્

10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની

11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?

A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન

12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત

13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા

14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?

અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ

15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?

A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ

16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?

A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર

17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા

18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?

A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે

19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?

A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા

20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ

21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876

22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર

23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત

24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?

ખરીફ B રવી C જાયદ D ઉનાળુ

25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી

26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?

A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન

27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી

ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી

28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?

A વરસાદ B પવન C ગૅસ D કોલસો

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A કાળો હિરો – કોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ

ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસો – જલવિદ્યુત

30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?

A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ

31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?

A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર

32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?

A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા

33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ

34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?

A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન

35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?

A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના

36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?

A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક

37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?

A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી

38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?

A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત

C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી

39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની

સ્થાપના કરી છે ?

A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ

C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ

40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?

A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ

41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક

42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?

A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા

C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ

43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?

A 350 B 500 C 460 D 850

44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા

C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં

આવી છે ?

A 28 % B 33 % C 30 % D 50 %

46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?

A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %

47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?

A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ

48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ?

A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ

49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?

A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર

50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?

A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો


_________________________________________________________________


1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે

નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે

2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?

A પરાવલંબી B સ્વાવલંબી C પરસ્પરાવલંબી D એકપણ નહિ

3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

ઓરિસા B કેરળ C આંધ્રપ્રદેશ D ગુજરાત

4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?

કૂચીપૂડી B ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી

5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?

A મહાબલિપુરમ્ B સોમનાથ C પેગોડા D સાંચીનો સ્તુપ

6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?

A શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન

7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય

8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

A અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી

9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર

10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?

A વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ

11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?

A કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી

12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

A બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે

13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?

A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ

નર્તકીની પ્રતિમાં D સૂડીઓ

14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?

ચંબલ B બેતવા C શોણ D કેન

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો

B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે

તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે

17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?

A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ

વન્ય પ્રાણી સપ્તાહ D પર્યાવરણ સપ્તાહ

18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?

A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો

C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો

19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?

A ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ

20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?

A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા

21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?

A કૂવા B નદીઓ C તળાવો D અખાતો

22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?

A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ

23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?

A મૅંગેનીઝ B બૉક્સાઇટ C પ્લેટિનમ D ટીટાનિયમ

24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?

1954 B 1945 C 1975 D 1956

25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?

A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ

26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?

A રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર

27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી

28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?

A હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા

29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A ગાઝિયાબાદ B ગોરખપુર C સિકંદરાબાદ D અમદાવાદ

30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

A નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની

31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?

A વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત

32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?

A બજાર B શ્રમ C મૂડી D વેપાર

33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….

A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ

34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

છે ?

A અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના

C રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?

ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત

37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?

A 360 B 540 C 460 D 245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

A વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક

39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?

DMI B MDI C IMD D CAC

40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947

41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?

A 22.4% B 25.0% C 28.5% D 40.5%

42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

A 62.50 B 63.57 C 54.16 D 59.97

43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?

A પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં

44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?

A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ

45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

A વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ

46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?

હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો

47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?

A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)

48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?

A 184 B 195 C 194 D 185

49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?

A ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક

50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?

ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981


_________________________________________________________________


1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ
2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
આર્મેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – કિરાત
3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત D અભીજ્ઞાનશકુન્તલમ્
4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ સોલંકીએ B ભીમદેવ સોલંકીએ
C કુમારપાળ પહેલાએ D સિદ્ધરાજ જયસિંહે
5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર
બૃહદેશ્વર મંદિર D કૈલાસ મંદિર
6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ
7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
લોરિયા B ઇટવા
C ધર્મરાજિકા D નંદનગઢ
8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત B પાણિગોવિંદ
C શંકરભાષ્ય D અષ્ટાધ્યાયી
9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ B ગુરુદેવ
સોમદેવ D રવિદેવ
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું B વિષ્ણુનું
નટરાજનું D ગણપતિનું
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર
C લીલાવતી ગણિત D કલાવતી ગણિત
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં દેવળો B ચાંપાનેર
C હમ્પી D ઇલોરાની ગુફાઓ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા B પાટડી
C વિરમગામ D સિદ્ધપુર
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852 B ઇ.સ. 1952
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ
રાજસ્થાન D ગુજરાત
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
મેદાની B શુષ્ક
C અર્ધશુષ્ક D પર્વતીય
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ
ઉત્તરાખંડ D રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા B આંધ્ર પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર – દચીગામ D અસમ – માનસ
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ B ભાવનગર
C મહેસાણા D બનાસકાંઠા
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
વિશાળ કદના ખેતરો B વિશાળ ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ મોસમી આબોહવા D કુશળ અને મહેનતુ ખેડુતો
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં B ડાંગર
તલ D સરસવ
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા B ગુજરાત
પંજાબ D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર B જૂનાગઢ
જામનગર D અમરેલી
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ B અંકલેશ્વર
C ગાંધીનગર D લુણેજ
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા B 15 ટકા
C 10 ટકા D 5 ટકા
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ
C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
19,379 કિમી B 28,510 કિમી
C 21,000 કિમી D 18,379 કિમી
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી B સમાજવાદી
મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
2 ટકા B 2.3 ટકા
C 1.4 ટકા D 3 ટકા
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ B ડીઝલ
C કેરોસીન D સી.એન.જી.(કુદરતી વાયુ)
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 B 2100
C 3200 D 2400
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
A પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી
C માળખાગત બેકારી D મોસમી બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
4.08 કરોડ B 4.20 કરોડ
C 3.40 કરોડ D 4.80 કરોડ
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ B પોલીસ
C કૃષિ D વીજળી
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. B જાપાન
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
ઇ.સ 1947 B ઇ.સ 1986
C ઇ.સ 1955 D ઇ.સ 1972
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 B 137
127 D 147
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ
C માનવ વિકાસ D મહિલા વિકાસ
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60 B 50
51 D 61
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ
C હિંદુ અને બૌદ્ધ D શીખ અને ખ્રિસ્તી
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 B 324
342 D 343
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ B અંધકારમય
C સહાયક D અસહાય
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ D યુનિસેફ

_________________________________________________________________


1 ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?

A આર્યો B આર્મેનોઇડ

દ્રવિડ D ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?

જયપુર અને દિલ્લી B વારાણસી અને શ્રીનગર

C હૈદરાબાદ અને મુંબઇ D સુરત અને ખંભાત

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

A યાજ્ઞવલ્ક્ય મુનીએ B વિશ્વામિત્રે

C વાલ્મીકિએ D ભરતમુનીએ

4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?

A જામનગર B જોનપુર

જેતપુર D ભુજ

5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?

A નંદનગઢનો સ્તુપ B સાંચીનો સ્તુપ

C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ

6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?

A લિવાન B સહન

C મહેરાબ D કિબલા

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?

વિનય પિટક B મણિરત્નમ પિટક

C અભિધમ પિટક D સુક્ત પિટક

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

A હિન્દી B અરબી

C ફારસી D ઉર્દુ

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?

A બ્રહ્મગુપ્ત B વરાહમિહિર

C બૃહસ્પતિ D વાગ્ભટ્ટ

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

A હિંદ મહાસાગરમાં B ખંભાતના અખાતમાં

અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?

A ખલીદાબીબીએ B નૂરજંહાએ

હમીદાબેગમે D મુમતાજ મહલે

12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?

કર્ણાટક B આંધ્રપ્રદેશ

C મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?

A ઇરિંગોલકાવૂ B લિંગદોહ

C વની D દેવરહતી

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?

A ઢોળાવ B આબોહવા

સમયગાળો D ફળદ્રુપતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

A ઉત્તર પ્રદેશ B તમિલનાડુ

જમ્મુ-કશ્મીર D અસમ

16 ચીડના રસમાંથી શું મળે છે ?

A રબર B આયોડિન

ટર્પેન્ટાઇન D લાખ

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

અસમ B પશ્વિમ બંગાળા

C કેરળ D હિમાચલ પ્રદેશ

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?

A કપાસ B શેરડી

તમાકુ D નગફળી

19 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?

A બિહાર B ઓરિસ્સા

C ઝારખંડ D મહારાષ્ટ્ર

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?

A લુઇ-બર્ગર B લે-બોક્સ

C લુ- લેસબોક્સ D લુઇસ-બોક્સ

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?

A ગાંધીનગર B સાબરમતી

ધુવારણ D પોરબંદર

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

A કુદરતી વાયુ B કોલસો

C ખનીજતેલ D બાયોગૅસ

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?

A 2190 B 4090

C 2091 D 2090

24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?

A યૂ.એસ.એ.ના B બ્રિટનના

C રશિયાના D જાપાનના

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

A જીવજંતું B વનસ્પતિ

C વાયુ D ઔધોગિક કચરો

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

A હરિયાળી B સંચાર

C શ્વેત D માર્ગ

27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

A જમશેદપુર B ગોરખપુર

કોલકાતા D દિબ્રુગઢ

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?

A પશ્વુમ રેલવે B કોંકણ રેલવે

C મધ્ય રેલવે D ફ્રંનટીયર રેલવે

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?

A વાર્ષિક આવક B માથાદીઠ આવક

C દૈનિક આવક D સરેરાશ આવક

30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?

A ગરીબ B વિકસિત

વિકાસશીલ D પછાત

31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી

વ્યવસ્થા એટલે

A વૈશ્વિકીકરણ B આર્થિક ઉદારીકરણ

ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય

છે ?

A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી

નિરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના

B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે

A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના

જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના

C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના

D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A BSI B ISI

C ISO D એગમાર્ક

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?

A 3.9 ટકા B 4.9 ટકા

C 2.9 ટકા D 1.9 ટકા

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?

A 15 B 18

C 14 D 16

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

A આંતકવાદી પરિબળો B વરસાદની અનિયમિતત્તા

C બેકારી D વસ્તી વધારો

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?

A 10 B 12

9 D 14

40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?

A આર્થિક વિકાસ B રાજકીય વિકાસ

માનવવિકાસ D સાંસ્કૃતિક વિકાસ

41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?

A 430 B 530

C 765 D 535

42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?

A ગિરિજન જાતિઓ B અનુસૂચિત જનજાતિઓ

C અનુસૂચિતજાતિઓ D અનુસૂચિત જંગલી જાતિઓ

43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?

A ઉદારમતવાદી કહેવાય છે B ઉગ્રવાદી કહેવાય છે

કટ્ટરપંથી કહેવાય છે D બળવાખોર કહેવાય છે

44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો

અધિકાર આપે છે ?

A 16 (5) B 17 (4)

19 (5) D 13 (5)

45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?

A 55 કરોડ B 50 કરોડ

C 60 કરોડ D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ?

A માનવ B માનવતા

માનવ અધિકારો D પૂર્વગ્રહ

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

A જૂનાગઢ B સાપુતારા

C સોમનાથ D અંબાજી

49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?

A સઘન ખેતી B આત્મનિર્વાહ ખેતી

બાગાયતી ખેતી D સ્થળાંતરીત ખેતી

50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?

A દક્ષિણ આફ્રિકા B દક્ષિણ અમેરિકા

ઉત્તર અમેરિકા D એશિયા